Wednesday - Nov 05, 2025

મોરબીમાં વરલી મટકાનો જુગાર રમતો એક ઝબ્બે

મોરબીમાં વરલી મટકાનો જુગાર રમતો એક ઝબ્બે

મોરબી : મોરબી તાલુકા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન જુના રફાળેશ્વર રોડ પર આવેલ રામાપીરના ઢોરા પાસે જાહેરમાં વરલી મટકાના આંકડા લખી જુગાર રમાડી રહેલા આરોપી નીતિનભાઈ ધીરુભાઈ અગેચણિયા ઉ.22 રહે.કબીર ટેકરી શેરી નંબર 2 મોરબી વાળાને રોકડા રૂપિયા 350 તેમજ વરલીના સાહિત્ય સાથે ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.