Tuesday - Sep 29, 2026

વાંકાનેરમાં વરલી મટકાનો જુગાર રમતો એક ઝબ્બે

વાંકાનેરમાં વરલી મટકાનો જુગાર રમતો એક ઝબ્બે

વાંકાનેર : વાંકાનેર સીટી પોલીસ ટીમે પેટ્રોલિંગ દરમિયાન મિલ પ્લોટ ચોકમાં જાહેરમાં વરલી મટકાનો જુગાર રમાડી રહેલા આરોપી નરેશ પ્રેમજીભાઈ બાવળિયા ઉ.વ. 40 રહે.ડબલ ચાલી, મિલ પ્લોટ, વાંકાનેર વાળાને રોકડા રૂપિયા 1110 તેમજ વરલી મટકાના સાહિત્ય સાથે ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.