Thursday - Jul 02, 2026

મોરબીના રફાળેશ્વર નજીક નળિયાના કારખાનામાં શ્રમિકનો ગળેફાંસો

મોરબીના રફાળેશ્વર નજીક નળિયાના કારખાનામાં શ્રમિકનો ગળેફાંસો

મોરબી : મોરબી તાલુકાના રફાળેશ્વર નજીક આવેલ કૈલાસ નળિયાના કારખાનામાં લેબર કવાટર્સમાં રહેતા ધનજીભાઈ દેવાભાઈ ઘુમડા ઉ.વ.43 નામના યુવકે કોઈ અગમ્ય કારણોસર પોતાની ઓરડીમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.