Wednesday - Jul 01, 2026

મોરબીના જેલ રોડ ઉપર વુમન ડેની ઉજવણીનું પેઇન્ટ કરાયું

મોરબીના જેલ રોડ ઉપર વુમન ડેની ઉજવણીનું પેઇન્ટ કરાયું

મોરબી : મોરબી મહાનગરપાલિકા દ્વારા શહેરની સરકારી દીવાલો ઉપર અદભુત રીતે શણગાર કરવા રંગરોગાન કરવામાં આવી રહ્યું છે અને અદભુત અદભુત પેઇન્ટથી સરકારી દીવાલો ઝળહળી ઉઠી છે. ત્યારે આજે વુમન ડે એટલે વિશ્વ મહિલા દિવસ હોવાથી મહાનગરપાલિકા દ્વારા મોરબીના જેલ રોડ ઉપર દીવાલના મહિલા દિવસની શુભેચ્છાઓ આપતું પેઇન્ટ દોરવામાં આવ્યું છે. જેનો અદભુત નઝારો સર્જાયો છે.