પૂજ્ય મહામહોપાધ્યાય શ્રી જીજ્ઞેશભાઇ પંડ્યા
(ગોલ્ડમેડાલિસ્ટકાશીવારાણસી)
મોરબી માં એક માત્ર કાશી ના વિદ્વાન
જ્યોતિષાચાર્ય સાહિત્યાચાર્ય ભાગવતાચાર્ય વાસ્તુ શાસ્ત્રી વાસ્તુ માર્ગદર્શક
M.A. સંસ્કૃત
૯૪૨૬૯ ૭૩૮૧૯
શ્રી ગણનાથ જ્યોતિષ કાર્યાલય
ક્રિષ્ના ચેમ્બર ઓ.નં. 5
વસંત પ્લોટ મેઈન રોડ ચકિયા હનુમાન ની બાજુમાં
ચોપડા પૂજન ક્યારે કરવું લક્ષ્મી પૂજન ક્યારે કરવું ???? એ તમામ માહિતી અહીંયા આપેલ છે
ગાદી ઉપાડવા માટે તેમજ નવા ચોપડા નોંધાવા નવા ચોપડા લેવા જવા માટે ના મુહૂર્તો
વિ.સં. ૨૦૮૦ ઇ.સ. ૨૦૨૪ માં નવા ચોપડા નોંધાવવાનાં અને ખરીદવાનાં શુભ મુહૂર્તો
પુષ્ય નક્ષત્ર નવા ચોપડા લેવા નવા ચોપડા નોંધાવવા તેમજ નવા ચોપડા ખરીદવા માટે શ્રેષ્ઠ મુહૂર્તો સોનુ ચાંદી આભૂષણ લેવા માટેના શુભ મુહૂર્તો
ગાદી બિછાવવા માટેનું શ્રેષ્ઠ મુહૂર્ત નવા ચોપડા લેવા નવા ચોપડા નોંધાવવા તેમજ નવા ચોપડા ખરીદવા માટે શ્રેષ્ઠ મુહૂર્તો
આસો વદ- ૮ ગુરુવાર તા.૨૪-૧૦-૨૦૨૪
સવારે ૦૬;૫૫ થી ૦૯;૪૩ સુધી લાભ અમ્રુત
સવારે ૧૧;૦૬ થી બપોરે ૦૩:૨૨ચલ ,લાભ ,અમૃત સુધી
બપોરે ૦૪; ૪૮ થી ૦૯ :૪૫ રાત્રે શુભ,અમૃત,ચલ
આસો વદ-૧૧ /૧૨ રમા એકાદશી/ગોવત્સ દ્વાદશી વાક્ બારશ રવિવાર ૨૭/૧૦/૨૦૨૪
સવારે :--- ૮:૧૫ થી બપોર ૧૨:૩૧ સુધી ચલ લાભ અમૃત
બપોરે :-- ૦૧ :૫૬ થી ૦૩:૨૧ સુધી શુભ
સાંજે :-- ૦૬:૧૨ થી ૧૦:--૫૬ રાત્રિ સુધી શુભ અમૃત ચલ
ધનત્રયોદશી ધનવંતરી પૂજન લક્ષ્મી પૂજન
ગાદી બિછાવવા માટેનું શ્રેષ્ઠ મુહૂર્ત ધન પૂજન-લક્ષ્મી દીપદાન, પૂજનનાં શુભ મુહૂર્તો ધનતેરસ, ધન્વંતરી ત્રયોદશી શ્રી યંત્ર પૂજન સિદ્ધ કરવા. *સોનુ ચાંદી ની ખરીદી કરવા માટેનું શુભ મુહૂર્ત યમદીપદાન ગાદી બિછાવવા માટેનું
સવારે ૧૦:૩૨ થી ધન તેરશ બેસે છે. જે રાત્રિ ભાગ માં તેરશ આવતી હોય તેને લક્ષ્મી પૂજન માટે પૂર્ણ દિવશ શુભ ગણવામાં આવેછે.*
*આસો વદ-૧૨/ ૧૩ મંગળવાર તા. ૨૯-૧૦-૨૦૨૪
સવારે ૦૯-૪૧ ક. બપોરે ૦૧ -૫૬ ક. સુધી (ચલ,લાભ,અમૃત)
બપોરે :- ૩:૨૧ થી ૪:૪૬ સુધી (શુભ)
રાત્રે:- ૭:૪૬ થી ૯:૨૧ સુધી (લાભ)
હોરા મુજબ સવારે સૂર્ય,શુક્ર,બુધ,ચંદ્ર ની હોરા શુભ છે જે
સવારે:-૭:૪૮ થી:-૧૧:૩૪ સુધી
બપોરે :-૧૨:૩૨ થી ૧:૩૦ ગુરુ ની હોરા
અભિજિત મુહૂર્ત :- ૧૨:૮ થી ૧૨:-૫૫ સુધી( શ્રેષ્ઠ મુહૂર્ત)
બપોરે:-૨:૨૭ થી સાંજે ૬:૧૯ સુધી સૂર્ય,શુક્ર,બુધ,ચંદ્ર ની હોરા શુભ છે.
સાંજે:- ૭:૨૧ થી ૮:૨૩ સુધી ગુરુ ની હોરા શુભ છે
કાળીચૌદશ, કાળીપૂજન, તાંત્રિક મહાપૂજન,હનુમાન પૂજન યંત્ર મશીનરી પૂજન, ત્રાજવા પૂજન, તેમજ સુરપુરા દાદાના નૈવેધ્ય (નિવેધ) માટે ભૈરવ પૂજન વિગેરે......
*આસો વદ-૧૩/૧૪ બુધવાર તા. ૩૦-૧૧-૨૦૨૪
ચૌદશ બપોરના ૧૩-૧૬ થી (૧:૧૬ થી) રાત્રિ ના ભાગ માં ચૌદશ આવતી હોવાથી જે ભાગ માં ચૌદશ આવે એને ગ્રાહ્ય કરવી શાસ્ત્રસંમત છે.
દિપાવલી ,ધન લક્ષ્મી-ચોપડા-શારદા પૂજનનાં શુભ મુહૂર્તો
*આસો વદ-૧૪/૩૦ ગુરુવાર તા.૩૧-૧૧-૨૦૨૪
ચોઘડિયા
સવારે ૦૬;૫૨ થી ૦૮;૧૭ સુધી શુભ
સવારે ૧૧;૦૬ થી ૦૩:૨૦ બપોર સુધી ચલ,લાભ,અમૃત
બપોરે ૦૪;૪૫ થી ૦૯ :૨૦ શુભ અમૃત ચલ
રાત્રે ૦૦:૩૧ થી ૦૨:૦૬ સુધી લાભ
રાત્રે ૦૩:૪૨ થી સવારે ૦૬:૫૩ સુધી શુભ અમૃત
હોરા મુજબ.
સવારે ૦૬:૫૨ થી ૦૭:૪૮ સુધી ગુરુ ની હોરા
સવારે ૦૮:૪૫ થી બપોરે ૧૨:૩૧ સુધી સુર્ય ,શુક્ર,બુધ,ચંદ્ર ની હોરા
બપોરે ૦૧:૨૭ થી ૦૨:૨૪ બપોરે સુધી ગુરુ ની હોરા
બપોરે ૦૩:૨૦ થી સાંજે ૦૭:૧૩ સુધી સુર્ય,શુક્ર,બુધ,ચંદ્ર ની હોરા
રાત્રે ૦૮:૧૭ થી ૦૯:૨૦ સુધી ગુરુ ની હોરા
રાત્રે ૧૦:૨૪ થી ૦૨:૩૮ રાત્રી સુધી સુર્ય,શુક્ર,બુધ ચંદ્ર ની હોરા
રાત્રિ ૦૩:૪૨ થી ૦૪:૪૫ સુધી ગુરુ ની હોરા
વહેલી સવારે ૦૫:૪૯ થી ૦૬:૫૩ સુધી સુર્ય ની હોરા
*આસો વદ ૩૦ શુક્ર વાર તા.૧-૧૧-૨૦૨૪ ના દિવશે ઉદ્યાત તિથી અમાશ આવેછે.
નુતન વર્ષ નો આરંભ નિષેધ છે. જેથી આ દિવશ પડતર રહેશે.
વિ. સં. ૨૦૮૧ અનલ નામ સંવત્સર માં ધંધો-વેપાર-રોજગારદુકાન-પેઢી ચાલુ કરવાનાં શુભ મુહૂર્તો
કારતક સુદ-૦૧ શનિવાર, તા. ૦૨-૧૧-૨૦૨૪ નૂતન વર્ષ, બેસતું વર્ષ.
સવારે ૦૯-૪૫ થી ૧૩-૪૬ ક.
પૂજ્ય મહામહોપાધ્યાય શ્રી જીજ્ઞેશભાઇ પંડ્યા ના
નૂતન વર્ષાભીનંદન
સવારે ૦૮-૧૭ થી ૦૯-૪૨ શુભ
સવારે ૧૨:૩૧ થી ૦૪:૪૪ સુધી ચલ લાભ અમૃત
કારતક સુદ-૫ બુધવાર તા. ૦૬-૧૧-૨૦૨૪, લાભપાંચમ, શ્રી પંચમી, જ્ઞાન પંચમી. સવારેઃ ૦૬ :૫૫ થી ૦૯-૪૩ અને વિજય મુહૂર્તે.૧૨:૧૮ થી ૧૨:૪૫ સુધી
પૂજ્ય મહામહોપાધ્યાય શ્રી જીજ્ઞેશભાઇ પંડ્યા
(ગોલ્ડમેડાલિસ્ટકાશીવારાણસી)
મોરબી માં એક માત્ર કાશી ના વિદ્વાન
જ્યોતિષાચાર્ય સાહિત્યાચાર્ય ભાગવતાચાર્ય વાસ્તુ શાસ્ત્રી વાસ્તુ માર્ગદર્શક
M.A. સંસ્કૃત
૯૪૨૬૯ ૭૩૮૧૯
શ્રી ગણનાથ જ્યોતિષ કાર્યાલય
ક્રિષ્ના ચેમ્બર ઓ.નં. 5
વસંત પ્લોટ મેઈન રોડ ચકિયા હનુમાન ની બાજુમાં