Friday - Jan 24, 2025

શું..? તમારે માછલી ઘર કે અન્ય પેટ ઘર માં પાળવા છે

શું..? તમારે માછલી ઘર કે અન્ય પેટ ઘર માં પાળવા છે

મનમોહક માછલીઘર, કલરીંગ બર્ડ, કેટ વસાવો *રાજ એક્વેરિયમ અને ફિશ*માંથી

આપની અનુકૂળ સાઇઝ અને આપના બજેટને અનુરૂપ માછલીઘર ઘેરબેઠા બનાવી અપાશે, તમામ પેટ ફૂડ અને તેને લગતી એસેસરીઝ પણ મળશે 
 
શું..? તમારે માછલી ઘર કે અન્ય પેટ ઘર માં પાળવા છે

શુ આપને માછલીઘર લેવું છે ? કે પછી કલરીંગ બર્ડ, કેટ અને કેટ ફૂડ જેવા પેટ પાળવા છે, તો આવી જાવ રાજ એકવેરિયમ & ફિશમાં. અહીં બેસ્ટ પેટ તેમજ કસ્ટમાઇઝ માછલી ઘર મળી રહેશે.
 
શું..? તમારે માછલી ઘર કે અન્ય પેટ ઘર માં પાળવા છે

રાજ એકવેરિયમ & ફિશ કાર્યરત છે જ્યાં માછલીઘર અને રંગબેરંગી અત્યંત દુલર્ભ ગણાતી માછલીઓ પણ ઉપલબ્ધ છે. માછલીઘર જોવાથી માનસિક તનાવમાં રાહત મળે છે,તથા ઘર ઓફિસ ની શોભા માં અભિવૃદ્ધિ થાય છે.માછલીઘર વસાવવું તથા તેની સારસંભાળ રાખવી અત્યંત સહેલી છે.આપના ઘર,ઓફિસ , ફેક્ટરી કે અન્ય કોઈ પણ જગ્યાએ માછલીઘર વસાવી શકો છો. અહીં આપની અનુકૂળ સાઈઝ મુજબ માછલીઘર બનાવી પણ આપવામાં આવે છે.
 
શું..? તમારે માછલી ઘર કે અન્ય પેટ ઘર માં પાળવા છે

આ ઉપરાંત અહીં પાણી નાં કાચબા ,કલરફુલ બર્ડ,અને  કેટ સહિતના પેટ પણ મળે છે. બાળકોથી લઈ મોટા સુધી સૌ માટે પેટએ એક વફાદાર મિત્ર છે. વધુમાં અહીં માછલી ,ગ્લાસ બાઉલ તેમજ પેટનું ફૂડ તેમજ તેને લગતી અન્ય એસેસરીઝ પણ મળે છે. તો આજે જ પધારો.
 
શું..? તમારે માછલી ઘર કે અન્ય પેટ ઘર માં પાળવા છે

એડ્રેસ:- રાજ એક્વેરિયમ & ફીશ
મંગલ ભુવન, ગાયત્રી મોબાઈલ પાસે,
વી.સી. હાઈ સ્કુલ રોડ, મોરબી

મો, 72028 13050 / 72288 97573

શું..? તમારે માછલી ઘર કે અન્ય પેટ ઘર માં પાળવા છે
શું..? તમારે માછલી ઘર કે અન્ય પેટ ઘર માં પાળવા છે
શું..? તમારે માછલી ઘર કે અન્ય પેટ ઘર માં પાળવા છે