જય બાલાજી અથાણામાં દેશી બનાવટના શુદ્ધ સિંગતેલથી બનાવેલા મોઢામાં પાણી આવી જાય એવા 30 પ્રકારના અથાણા મળશે.ઉનાળાની સિઝન કેરી વિના અધૂરી છે તેમ વિવિધ પ્રકારના સ્વાદિષ્ટ અથાણા વગર પણ અધૂરી છે. કાચી કેરી, ગાજર સહિતના અથાણા હવે ઘરે બનાવવાની કડાકૂટ છોડો અને ઘર બનાવટના દેશી અથાણાનો સ્વાદ માણવા જો અધિરા હોવ તો જય બાલાજી અથાણાની અવશ્ય મુલાકાત લો. મોરબીના રવાપર ગામે હરિ ટાવરની બાજુમાં શ્રદ્ધા, હિરલ પેઇન્ટની બાજુની શેરીમાં આવેલ જય બાલાજી અથાણામાં ઘરે બનાવેલા હોય એવા શુદ્ધ સિંગતેલ અને મરી મસાલાથી ભરપૂર સ્વાદિષ્ટ 30 પ્રકારના અથાણાનો ખજાનો ઉપલબ્ધ છે.
કલર અને કેમીકલ વગરના ઘરે દળેલા મરચા મરી મસાલાથી ભરપૂર એકદમ ચટાકેદાર અથાણા મળશે. જય બાલાજી અથાણા દેશી બનાવટના સ્વાદિષ્ટ અથાણા માટે મોરબીમાં 8 વર્ષથી જાણીતું નામ છે. સ્વાદ તમારો અને વિશ્વાસ અમારોના સૂત્રને સાર્થક કરનાર જય બાલાજી અથાણામાં ગોળ કેરી, ગાજર કેરી, ગુંદા કેરી, લસણ કેરી, મુરબ્બો વગેરે ગળ્યા અથાણા, ખાટા અથાણામાં પંજાબી મિક્સ અથાણું, ડારા, ગરમર, કેયળા વગેરે સ્પેશિયલ અથાણા, સોસ, જામ, મસાલામાં કાચી-પાકી કેરીનો જામ શરબત, ટામેટા અને મરચાનો સોસ, દાળ શાકનો ગરમ મસાલો પણ મળશે.
સ્વાદિષ્ટ અથાણાનો સ્વાદ માણવા ઈચ્છો છો ? તો આજે જ જય બાલાજી અથાણાનો સંપર્ક કરો..
ચંદ્રિકાબેન મારવણીયા : 99247 32373
ત્રિભોવનભાઇ મારવણીયા : 98792 75411