વાંકાનેર - મોરબી નેશનલ હાઇવે ઉપર વઘાસિયા ટોલનાકા પાસે આવેલ સોમાણી સિરામિક નજીક રહેતા નાજાભાઈ મીઠાભાઈ પરમારની માલિકીનું રૂપિયા 85 હજારની કિંમતનું બાઈક કોઈ અજાણ્યા તસ્કરો ચોરી કરી જતા બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.