Wednesday - Aug 19, 2026

મહાકુંભમાં જવા માટે રાજકોટ વડોદરા અને સુરતથી વોલ્વો બસ શરુ કરાશે...

મહાકુંભમાં જવા માટે રાજકોટ વડોદરા અને સુરતથી વોલ્વો બસ શરુ કરાશે...

મહાકુંભમાં જવા માટે 4 ફેબ્રુઆરીથી નવી પાંચ બસો દોડશે...

જેમાં રાજકોટ - વડોદરાથી 1-1 બસ અને સુરતથી 2 બસ જશે, અને આજથી જ તેનું ST ની વેબ સાઈટ પર થી બુકીંગ શરુ થઇ ગયું છે, બસના ભાડાની વાત કરીએ તો રાજકોટથી 8,800 વડોદરાથી 8,200 અને સુરતથી 8,300 જે પેહલા અમદાવાથી બસ શરુ થઇ છે તેનું ભાડું 7,800 છે. સુરત અને રાજકોટની બસનું MP ના બોડૅર પર આવેલા બારણમાં રાત્રી રોકાણ થશે.