Saturday - Jul 04, 2026

ભારતની મહિલા ટીમે Under-19 Cricket World Cup જીત્યો...

ભારતની મહિલા ટીમે Under-19 Cricket World Cup જીત્યો...

સતત બીજી વખત વર્લ્ડ કપ જીત્યો..

ભારતની મહિલા અંડર -19 ટીમે મલેશિયામાં રમાયેલા ફાઇનલ મેચમાં દક્ષિણ આફ્રિકાને 9 વિકેટે હરાવી સતત બીજી વાર મહિલા અંડર -19 T20 વર્લ્ડ કપ પોતાના નામે કરી લીધો છે. દક્ષિણ આફ્રિકાની ટીમ 82 રનમાં ઓલ આઉટ થઇ ગઈ હતી, ભારતની મહિલા ટીમે 11.2 ઓવરમાં જીત મેળવી લીધી હતી.