Saturday - May 02, 2026

Vibrant Dance Academy હવે મોરબીની ડિજિટલ બજારમાં પણ, lokonomy પર માત્ર એક સર્ચમાં જોવા મળશે!

Vibrant Dance Academy હવે મોરબીની ડિજિટલ બજારમાં પણ,
lokonomy પર માત્ર એક સર્ચમાં જોવા મળશે!

લોકોનોમી માત્ર એક એપ નથી પરંતુ મોરબી શહેરના દરેક નાના મોટા વેપારીઓને ડિજિટલ બનાવવાનું લક્ષ્ય છે. 

૧૧ વર્ષથી મોરબીના ગરબાનું ધબકારું – વાયબ્રન્ટ ડાન્સ એકેડેમી

મોરબીમાં જો ગરબા શીખવાનો ખરો જશો હોય, તો વાયબ્રન્ટ ડાન્સ એકેડેમીનું નામ સૌ પહેલા આવે. ભાસ્કર પૈજા સર દ્વારા ચલાવવામાં આવતી આ એકેડેમી છેલ્લા ૧૧ વર્ષથી મોરબીના યુવાઓને ગરબાની સાચી તાલીમ આપી રહી છે.

અહીં ઉપલબ્ધ બેચ:

 Kids batch

Ladies special batch 

Couple and family batch

ગુજરાતી સંસ્કૃતિ અને ગરબાના જુસ્સા ભરેલી ક્લાસીસ. ટેકનિક, સ્ટાઈલ અને એનર્જી – બધું એક જ જગ્યાએ!
 

Vibrant Dance Academy હવે મોરબીની ડિજિટલ બજારમાં પણ,
lokonomy પર માત્ર એક સર્ચમાં જોવા મળશે!

જો તમે પણ આ નવરાત્રીમાં મોરબીના રંગમંચ પર છવાઈ જવા માંગો છો, તો આજે જ જોડાઓ વાયબ્રન્ટ ડાન્સ એકેડેમી સાથે!

3rd floor, Bapa sitaram chowk, manav plaza, Ravapar Rd, near Narsang Temple, Yogeshwar Nagar, Morbi

Mo. 9909064704

App Download કરવા માટે નીચે લિંક પર ક્લિક કરો
https://onelink.to/crk5fk

લોકોનોમીમાં રજીસ્ટર થવાથી તમારો ધંધો બધા જ લોકો સુધી પહોંચી શકે છે, અમારો ઉદ્દેશ્ય "વોકલ ફોર લોકલ".

ચાલો સાથ આપીએ આપણા જ શહેરને,સહારો આપીએ આપણી મોરબીની લોકલ ઇકોનોમીને. આજથી જ શરૂઆત કરીએ લોકલ સાથે લોકલ માટે.