Friday - Jul 03, 2026

મોરબીના જુના ઘુટુ રોડ ઉપર વરલીનો જુગાર રમતો એક ઝબ્બે

મોરબીના જુના ઘુટુ રોડ ઉપર વરલીનો જુગાર રમતો એક ઝબ્બે

મોરબી : મોરબી તાલુકા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન જુનાં ઘુટુ રોડ ઉપર આવેલ સિમ્પોલો સિરામિક કારખાના સામે જાહેરમાં વરલી મટકાનો જુગાર રમાડી રહેલા આરોપી સરતાજભાઈ સલીમભાઈ અંસારી રહે.જુના બસસ્ટેન્ડ, લાતી શેરી મોરબી વાળાને રોકડા રૂપિયા 460 તેમજ વરલી મટકાના સાહિત્ય સાથે ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.