Wednesday - Aug 19, 2026

મોરબીના પંચાસર રોડ ઉપર વરલી મટકાનો જુગાર રમતો એક ઝબ્બે

મોરબીના પંચાસર રોડ ઉપર વરલી મટકાનો જુગાર રમતો એક ઝબ્બે

મોરબી : મોરબી સીટી એ ડિવિઝન પોલીસે પેટ્રોલિંગ દરમિયાન શહેરના પંચાસર રોડ ઉપર ખ્વાજા પેલેસ નજીક જાહેરમાં વરલી મટકાના આંકડા લખી જુગાર રમાડી રહેલા આરોપી ઇકબાલભાઈ ઉર્ફે મુન્શી જમાલભાઈ રાઉમા રહે.ભારતપરા મફતિયામા, પંચાસર રોડ વાળાને ઝડપી લઈ પોલીસે રોકડા રૂપિયા 600 તેમજ વરલી મટકાનું સાહિત્ય કબ્જે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.