Saturday - Jun 27, 2026

મોરબીના જુના બસસ્ટેન્ડ નજીક વરલી મટકાનો જુગાર રમતો એક ઝબ્બે

મોરબીના જુના બસસ્ટેન્ડ નજીક વરલી મટકાનો જુગાર રમતો એક ઝબ્બે

મોરબી : મોરબી સીટી એ ડિવિઝન પોલીસે જુના બસસ્ટેન્ડ નજીક જાહેરમાં વરલી મટકાનો જુગાર રમાડી રહેલા આરોપી દોસમામદભાઈ જુમાભાઈ જામ રહે.કાલિકા પ્લોટ મોરબી વાળાને રોકડા રૂપિયા 380 તેમજ વરલી મટકાના સાહિત્ય સાથે ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.