Sunday - Jul 12, 2026

માળીયાના વવાણીયા ગામે વરલી મટકાનો જુગાર રમતો એક ઝડપાયો

માળીયાના વવાણીયા ગામે વરલી મટકાનો જુગાર રમતો એક ઝડપાયો

મોરબી : મોરબી એલસીબી પોલીસે પેટ્રોલિંગ દરમીયાન વવાણીયા ગામના સ્મશાન પાસેથી આરોપી અબ્દુલ મામદભાઈ ભટ્ટી ઉ.60 નામના વૃદ્ધને જાહેરમાં વરલી મટકાના આંકડા લખી જુગાર રમાડતા ઝડપી લઈ રોકડા રૂપિયા 1250 તેમજ વરલી મટકાનું સાહિત્ય કબ્જે કરી માળીયા મિયાણા પોલીસ મથકમાં જુગારધારા મુજબ ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો.