Thursday - Aug 20, 2026

મોરબીમાં વરલી મટકાનો જુગાર રમતો એક ઝડપાયો

મોરબીમાં વરલી મટકાનો જુગાર રમતો એક ઝડપાયો

મોરબી : મોરબી સીટી એ ડિવિઝન પોલીસ ટીમે પેટ્રોલિંગ દરમિયાન શહેરના વાંકાનેર દરવાજા વિસ્તારમાંથી આરોપી કિશન ઉર્ફે અજય રમેશભાઈ ગોહિલ ઉ.29 રહે.નવલખી રોડ, શ્રધ્ધાપાર્ક વાળાને જાહેરમાં વરલી મટકાના આંકડા લખી જુગાર રમાડતા ઝડપી લઈ રોકડા 2200 તેમજ વરલી મટકાના સાહિત્ય કબ્જે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.