Saturday - Jul 11, 2026

મોરબીમાં વ્યાજખોર શખ્સ પાસા હેઠળ વડોદરાની જેલમાં ધકેલાયો

મોરબીમાં વ્યાજખોર શખ્સ પાસા હેઠળ વડોદરાની જેલમાં ધકેલાયો

મોરબી : મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં મારામારી તથા વ્યાજના ગુનાઓમા પકડાયેલ જયરાજભાઇ વિજયભાઈ ઉર્ફે કાનાભાઈ પંડીત ઉ.વ.૨૭ રહે-રવાપર ક્રીષ્ના સ્કુલ પાસે ચંદ્રભાવ એપાર્ટમેન્ટ બ્લોક નં.૨૦૧ વાળા વિરૂધ્ધ પાસા પ્રપોઝલ મંજુર થતા એ ડિવિઝન પોલીસે તેની અટકાયત કરી તેને વડોદરા મધ્યસ્થ જેલ ખાતે મોકલી દીધો છે.