Saturday - May 16, 2026

વાંકાનેરના દીઘલિયા ગામે ભત્રીજા સાથે બબાલ કરવાની ના પાડતા કાકાને છરીના ઘા ઝીંકયા

વાંકાનેરના દીઘલિયા ગામે ભત્રીજા સાથે બબાલ કરવાની ના પાડતા કાકાને છરીના ઘા ઝીંકયા

વાંકાનેર : વાંકાનેર તાલુકાના દિઘલિયા ગામે રહેતા ફરિયાદી રૂકમુદીનભાઈ હુસેનભાઈ શેરસિયાના ભત્રીજા સાથે આરોપી તન્વીરભાઈ ગફરભાઈ ખલીફા ઝઘડો કરતો હોવાથી ફરિયાદી રૂકમુદીનભાઈએ આરોપીને સમજાવવા જતા ઉશ્કેરાઈ ગયેલા આરોપીએ ગાળો આપી છાતીના ભાગે તેમજ ખભાના ભાગે છરી વડે ઇજાઓ પહોંચાડતા બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.