Sunday - May 03, 2026

મોરબીમાં નોટ નંબરીનો જુગાર રમતા બે ઝબ્બે

મોરબીમાં નોટ નંબરીનો જુગાર રમતા બે ઝબ્બે

મોરબી : મોરબી શહેરના ગાંધીચોકમાં દરોડો પાડી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટાફે જાહેરમાં ચલણી નોટ ઉપર નોટ નંબરીનો જુગાર રમી રહેલા આરોપી હસમુખભાઈ ગોપાલભાઈ હણ ઉ.30 રહે.વૃંદાવનપાર્ક, ઘુંટુ અને આરોપી સલીમભાઈ ઉર્ફે ડેનિસ હાજીભાઈ સુમરા ઉ.40 રહે.પંચાસર રોડ, મોરબી વાળાને રોકડા રૂપિયા 600 સાથે ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.