Saturday - Jul 11, 2026

મોરબીના લાતીપ્લોટમાં જુગાર રમતા બે ઝબ્બે

મોરબીના લાતીપ્લોટમાં જુગાર રમતા બે ઝબ્બે

મોરબી : મોરબી શહેરના લાતીપ્લોટ વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન સીટી એ ડિવિઝન પોલીસે લક્ષ્મી કોમ્પ્લેક્સ પાસે જાહેરમાં જુગાર રમી રહેલા આરોપી અનિલભાઈ હરિભાઈ રાજા ઉ.68 રહે.રવાપર રોડ મોરબી અને અજયભાઈ નવલભાઈ દવે રહે.કાલિકા પ્લોટ, રવાપર રોડ મોરબી વાળાને જાહેરમાં તીનપતિનો જુગાર રમતા ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.