Thursday - Jun 25, 2026

મોરબીમાં વરલી મટકાનો જુગાર રમતા બે ઝબ્બે

મોરબીમાં વરલી મટકાનો જુગાર રમતા બે ઝબ્બે

મોરબી : મોરબીમાં અલગ અલગ જગ્યાએ વર્લીનો જુગાર રમતા બે શખ્સો ઝડપાયા છે. જેમાં બી ડિવિઝન પોલીસે સર્કિટ હાઉસ સામે વિદ્યુતનગરના ઢાળીયા પાસેથી વિનોદભાઇ મનુભાઇ વરાણીયા ઉ.વ.૩૭ને તથા તાલુકા પોલીસે લખધીરપુર રોડ ઉપરથી વિષ્ણુભાઇ ખોડાભાઇ ધંધાણીયા ઉ.વ.૩૦ને પકડી તેની સામે ગુનો નોંધી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.