Friday - Jul 03, 2026

હળવદના ચંદ્રગઢ પાસે ઇકો કારની હડફેટે બે ઘાયલ

હળવદના ચંદ્રગઢ પાસે ઇકો કારની હડફેટે બે ઘાયલ

હળવદ : હળવદ તાલુકાના ચંદ્રગઢ ગામે કેનાલની કટ પાસે જીજે - 36 - એજે - 3073 નંબરની ઇકો કારના ચાલકે જીજે - 13 - એએલ - 1934 નંબરના બાઇકને ટક્કર મારતા બાઈક ચાલક અનિલભાઈ વસંતભાઇ દેત્રોજા રહે.પીપળા, તા.ધ્રાંગધ્રા તેમજ સંજયભાઈ દેત્રોજાને ફ્રેક્ચર તેમજ હેમરેજ સહિતની ઇજા પહોંચાડતા બનાવ અંગે હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.