Thursday - Jul 16, 2026

ટંકારામાં કપડાની દુકાનમાંથી બે મહિલાઓએ બે શર્ટ ઉઠાવી લીધા

ટંકારામાં કપડાની દુકાનમાંથી બે મહિલાઓએ બે શર્ટ ઉઠાવી લીધા

ટંકારામાં બાલાજી કોમ્પલેક્ષમાં સાવન સિલેક્શન દુકાનમાં અજાણી બે મહિલા કપડા ખરીદી કરવાના બહાને આવી હતી. તેમે દુકાનમાંથી બે શર્ટની ચોરી કરી લીધી હતી. આ પહેલા પણ પંથકમાં ટિકીટ સ્કેચ કરવાના બહાને ગાડીમાં આવેલ ટોળકી પણ બે વેપારીઓને 14 - 14 હજારનો ચુનો લગાવી રફુચક્કર થઈ ગઇ હતી. ત્યારે વેપારી મિત્રો જાગૃતિ કેળવી સજાગ બને એ જરૂરી બન્યું છે. ઉપરાંત સુરક્ષા માટે પોલીસ કમર કસી કડક કાર્યવાહી કરે તેવી વેપારી માંગ કરી રહ્યા છે.