Saturday - Jul 25, 2026

મોરબીના લીલાપર રોડ પરના નાલાના બે ટુકડા

મોરબીના લીલાપર રોડ પરના નાલાના બે ટુકડા

મોરબીમાં જન્માષ્ટમીથી પાંચ દિવસથી ભારે વરસાદ પડતા નદી નાલા છલકાયા હતા. ત્યારે મોરબીના લીલાપર રોડ ઉપર આવેલું નાલુ જૂનું થઈ ગયું હોય ભારે જર્જરીત થઈ ગયું હતું. આથી આ મોરબીના લીલાપર રોડ પર આવેલા નાલાના બે ટુકડા થઈ ગયા હતા અને પાણી રેલમછેલ થયું હતું.