Wednesday - Nov 05, 2025

મોરબી નજીક જાહેરમાં તીનપતિનો જુગાર રમતા બે ઝબ્બે

મોરબી નજીક જાહેરમાં તીનપતિનો જુગાર રમતા બે ઝબ્બે

મોરબી : મોરબી સીટી બી ડિવિઝન પોલીસે શહેરની ત્રાજપર ચોકડી નજીક આવેલ માનવંતી ઇલેક્ટ્રિક દુકાન પાસે જાહેરમાં જુગાર રમી રહેલા આરોપી હસમુખભાઈ બચુભાઇ અત્રેશા રહે.ત્રાજપર અને આરોપી લખમણભાઈ મેરુભાઇ ગોલતર રહે.ત્રાજપર ચોરા, મોરબી વાળાને તીનપતિનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 2200 કબજે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.