મોરબી : મોરબી સીટી એ ડિવિઝન પોલીસે પેટ્રોલિંગ દરમિયાન લાતીપ્લોટ શેરી નંબર 8મા બાતમીને આધારે રહેણાંક મકાનમાં દરોડો પાડી આરોપી સાહિલ કરીમભાઈ ચાનીયા રહે.લાતીપ્લોટ અને આરોપી અનિશ હુસેનભાઈ સુમરા રહે.જોન્સનગર વાળાને વિદેશી દારૂની 6 બોટલ કિંમત રૂપિયા 1800 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.