Wednesday - Aug 19, 2026

24 કલાકમાં મોરબીમાં બે ઈંચ અને ટંકારામાં દોઢ ઈંચ વરસાદ

24 કલાકમાં મોરબીમાં બે ઈંચ અને ટંકારામાં દોઢ ઈંચ વરસાદ

મોરબી :- મોરબી જિલ્લામાં ગઈકાલે બપોરથી કમોસમી વરસાદ શરૂ થયો હતો. મોડી રાત્રે પણ અનેક વિસ્તારોમાં ઝાપટા આવ્યા હતા. છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ વરસાદ મોરબીમાં બે ઈંચ અને ટંકારામાં દોઢ ઈંચ વરસાદ સરકારી ચોપડે નોંધાયો છે.

છેલ્લા 24 કલાકનો વરસાદ :-
માળીયા મી. 9 mm, 
મોરબીમાં 50mm, 
ટંકારામાં 36mm, 
વાંકાનેરમાં 10mm, 
હળવદ 4mm.