Friday - Jul 17, 2026

મોરબીના નાગડાવાસ નજીક ટ્રક હડફેટે બેને ઇજા

મોરબીના નાગડાવાસ નજીક ટ્રક હડફેટે બેને ઇજા


મોરબી : મોરબી - માળીયા હાઇવે ઉપર નાગડાવાસ ગામના પાટિયાથી રામપર પાટિયા વચ્ચે જીજે - 12 - બીએક્સ - 4858 નંબરના ટ્રક ચાલકે બેદરકારીથી પોતાનો ટ્રક ચલાવી ટ્રક ડિવાઈડર ઉપર ચડાવી દઇ સામેથી આવી રહેલા જીજે - 36 - એ - 7032 નંબરના બાઇકને હડફેટે લેતા બાઈક ચાલક મેરામભાઈ ભાનુભાઈ કુવાડિયા રહે.પંચાસર રોડ મોરબી તેમજ સાહેદ રમેશભાઈ મેણંદભાઈ ચાવડાને ઇજાઓ પહોંચતા મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.