મોરબી : મહાશિવરાત્રી નિમિત્તે મોરબીના પરહીતકર્મ ગૃપ દ્વારા પ્રેરણા દાયક પહેલના ભાગરૂપે તથા પુલાવામા હુમલામાં દેશ માટે શહીદ થયેલા ભારતના વીર જવાનોને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ આપવા સેવા કાર્યો કરાયા હતા લ. જેમાં 51 નારીયેળમાં કીડીયારું ભરીને અને 51 દૂધની થેલી શ્વાનોને પિવડાવીને શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.