મોરબી:- મોરબી સામા કાઠા વિસ્તારમાં જિલ્લા પંચાયત ચોકમાં આવેલા વોર્ડ નંબર 4 સો ઓરડીના સ્થાનિક લોકો દ્વારા પહેલગામમાં આતંકી હુમલામાં માર્યા ગયા લોકો માટે બે મિનિટનું મૌન પાડી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.