Sunday - Apr 26, 2026

મોરબીના જાણીતા પટેલ ગ્રુપ દ્વારા ત્રિદિવસીય મહારાણી જવેલર્સ એક્ઝિબિશન

મોરબીના જાણીતા પટેલ ગ્રુપ દ્વારા ત્રિદિવસીય મહારાણી જવેલર્સ એક્ઝિબિશન

મોરબીવાસીઓ માટે જાતભાતના સોના ચાંદીના મનમહોક આભૂષણો નિહાળી વ્યાજબી ભાવે ખરીદી કરવાનો સોનેરી અવસર આવ્યો છે. જેમાં મોરબીના જાણીતા પટેલ ગ્રુપ આયોજિત જવેલરીમાં ખૂબ જ મોટું નામ ધરાવતા અને સોનાના આભૂષણોનો અઢકળ ખજાનો ધરાવતા મહારાણી જવેલર્સ દ્વારા મોરબીવાસીઓના સોનાના આભૂષણો નિહાળવા માટે તક પુરી પાડવામાં આવી છે. જેમાં પટેલ ગ્રુપ આયોજીત મહારાણી જવેલર્સ એક્ઝાબિશન દ્વારા સ્કાય મોલ ખાતે આગામી તા.17, 18 અને 19 જુલાઈના રોજ સોનાના ઘરેણાંનું ત્રિદિવસીય પ્રદર્શન યોજાનાર છે. આ એક્ઝાબિશનમાં નામાંકિત પેઢીઓ જેવા કે ડીપીઆર જવેલર્સ, બાલાજી જવેલર્સ અને સી. મનસુખલાલ જવેલર્સના સોના ચાંદીના કિંમતી આભૂષણોનો અદભુત ખજાનો નિહાળવાની તક મળશે. તેથી આ એક્ઝાબિશનનો લાભ લેવા અને વધુ માહિતી માટે નીચેના નબર પર કોન્ટેક કરવો, મો.-73 73 74 75 72