Saturday - Aug 15, 2026

લાલપર નજીક અકસ્માતને પગલે ટ્રાફિક જામ

લાલપર નજીક અકસ્માતને પગલે ટ્રાફિક જામ

મોરબીના લાલપર નજીક હાઇવે ઉપર સાંજે બાઇક અને આઇસર વચ્ચે અકસ્માત સર્જાયો હોવાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવમાં બાઇક ચાલકને ઇજા પહોંચી હોવાનું જાણવા મળી રહ્યું છે. બીજી તરફ અકસ્માતને પગલે રોડની બન્ને બાજુ વાહનોની લાંબી કતારો જામી ગઈ હતી. આ અકસ્માતને કારણે ટ્રાફિક જામ થઈ જતા અનેક વાહનો અટવાઈ ગયા હતા.