Saturday - Aug 15, 2026

મોરબીના તખ્તસિંહજી રોડ ઉપર વેપારી દારૂ સાથે ઝડપાયો

મોરબીના તખ્તસિંહજી રોડ ઉપર વેપારી દારૂ સાથે ઝડપાયો

મોરબી : મોરબી સીટી એ ડીવીઝન પોલીસે પેટ્રોલિંગ દરમિયાન તખ્તસિંહજી રોડ ઉપર ઘનશ્યામ માર્કેટ પાસેથી આરોપી લોકેશભાઈ ઘનશ્યામભાઈ કચોરીયા રહે.રવાપર રોડ, કાયાજી પ્લોટ નામના વેપારીને વિદેશી દારૂની બે બોટલ કિંમત રૂપિયા 1200 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.