Saturday - Apr 25, 2026

આમ આદમી પાર્ટી દ્વારા ગાંધીજીની પ્રતિમાને ફુલહાર અર્પણ કરાયા

આમ આદમી પાર્ટી દ્વારા ગાંધીજીની પ્રતિમાને ફુલહાર અર્પણ કરાયા

આમ આદમી પાર્ટી દ્વારા મોરબી ગાંધીજીની પ્રતિમા ને સુતરની આંટી તથા હાર તોરા નો કાર્યક્રમનું સાથે મોરબી મહાનગરપાલિકા ને ભષ્ટ્રાચાર મુક્ત કરવાનો સંકલ્પ કરવામાં આવ્યો હતો.

આમ આદમી પાર્ટી દ્વારા ગાંધીજીની પ્રતિમાને ફુલહાર અર્પણ કરાયા

આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાત ભરમાં સ્વચ્છતા અભિયાન ચાલતું હોવાથી મોરબી જિલ્લા દ્વારા ગાંધીજયંતી નીમીત્તે દ્વારા ગાંધીજીની પ્રતિમા ને સુતરની આંટી તથા હાર તોરા કરી અને આમ આદમી પાર્ટી ના સ્વચ્છતા મીશન ને આગળ ધપાવવા અને મોરબીમાં સૌથી વધુ સ્વચ્છતા ની જરૂર મોરબી મહાનગરપાલિકા ના ભષ્ટ્રાચાર સફાઈ ની છે જેનાં માટે આજ મોરબી જિલ્લા આમ આદમી પાર્ટી ની ટીમ દ્વારા મોરબી મહાનગરપાલિકા ભષ્ટ્રાચાર મુક્ત કરવાનો સંકલ્પ કર્યો…

આમ આદમી પાર્ટી દ્વારા ગાંધીજીની પ્રતિમાને ફુલહાર અર્પણ કરાયા