Saturday - Oct 03, 2026

હળવદના ગોલાસણ ગામે જુગાર રમતા ત્રણ ઝબ્બે

હળવદના ગોલાસણ ગામે જુગાર રમતા ત્રણ ઝબ્બે

હળવદ : હળવદ પોલીસે પેટ્રોલિંગ દરમિયાન ગોલાસણ ગામે જાહેરમાં જુગાર રમી રહેલા આરોપી સંજય વાઘજીભાઈ રાતૈયા, જાલાભાઈ હેમુભાઈ બહાપિયા અને આરોપી માનસિંગભાઈ મનુભાઈ સુરેલાને રોકડા રૂપિયા 14,500 સાથે તીનપતિ રમતા ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.