Tuesday - Sep 29, 2026

મોરબીમાં નવી સબ રજીસ્ટ્રાર કચેરી બનશે

મોરબીમાં નવી સબ રજીસ્ટ્રાર કચેરી બનશે

મોરબી : ભાજપની રાજ્ય સરકારે આજે વાર્ષિક અંદાજ પત્ર રજૂ કર્યું છે. જેમાં નવી બનેલી મોરબી મહાપાલિકા માટે નવી જોગવાઈ કરવામાં આવી છે. જેમાં મોરબીમાં સબ રજીસ્ટ્રાર કચેરી હાલ લાલબાગ સેવા સદન ખાતે કાર્યરત છે. જેની હવે નવી અલાયદી કચેરી બનશે. આ માટે રાજ્ય સરકારના બજેટમાં જોગવાઈ કરવામાં આવી છે.