Wednesday - Jul 15, 2026

હળવદની સરા ચોકડી નજીકથી બાઈકની ચોરી

હળવદની સરા ચોકડી નજીકથી બાઈકની ચોરી

હળવદ શહેરમાં સરા ચોકડી નજીકથી હસમુખભાઈ વિઠ્ઠલભાઇ વરમોરા રહે. હળવદ વાળાની માલિકીનું રૂપિયા 20 હજારની કિંમતનું બાઈક કોઈ અજાણ્યો ઇસમ ચોરી કરી જતા બનાવ અંગે હળવદ પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.