Saturday - May 16, 2026

મોરબીના જુના મહાજન ચોકમાંથી બાઈકની ચોરી

મોરબીના જુના મહાજન ચોકમાંથી બાઈકની ચોરી

મોરબી : મોરબી શહેરના જુના મહાજન ચોક પાસે આવેલ નીલકંઠ પ્લાઝા નજીકથી કર્મકાંડ કરતા અને બક્ષી શેરીમાં રહેતા હાર્દિકભાઈ જનકરાય જાની ઉ.33 નામના યુવાનનું રૂપિયા 50 હજારની કિંમતનું પ્લેટીના બાઈક કોઈ અજાણ્યો તસ્કર ગત તા.4 જુલાઈના રોજ ચોરી કરી જતા બનાવ અંગે સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.