Thursday - Aug 20, 2026

મોરબીના ભરતનગર નજીક યુવાને ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો

મોરબીના ભરતનગર નજીક  યુવાને ગળેફાંસો ખાઈ  આપઘાત કર્યો

 મોરબી - માળીયા નેશનલ હાઇવે ઉપર ભરતનગર ગામના પાટિયા પાસે આવેલ કેડા કારખાના નજીક મૂળ રાજસ્થાનના બ્યાવર જિલ્લાના શેરો કા બાલા ગામના વતની સુરેશસિંહ ધીરસિંહ રાવત ઉ.27 નામના યુવાને કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ લેતા મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.