Sunday - May 10, 2026

મોરબીના રફાળેશ્વર જીઆઈડીસીમાં યુવાને ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી

મોરબીના રફાળેશ્વર જીઆઈડીસીમાં યુવાને ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી

 મોરબી તાલુકાના રફાળેશ્વર જીઆઈડીસીમાં આવેલ એવાય ડેકોર નામના કારખાનાના લેબર કવાટર્સમાં સંજય દીપાભાઈ ચાવડા ઉ.21 નામના મૂળ ખેડા જિલ્લાના વતની શ્રમિક યુવાને કોઈ અગમ્ય કારણોસર લોખંડની એન્ગલ સાથે ખાટલાની પાટી બાંધી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.