Wednesday - Apr 29, 2026

મોરબીના ઉંચી માંડલ ગામે યુવકે કોઈ કારણોસર વખ ઘોળ્યું

મોરબીના ઉંચી માંડલ ગામે યુવકે કોઈ કારણોસર વખ ઘોળ્યું

મોરબી : મોરબી - હળવદ હાઇવે ઉપર આવેલ ઉંચી માંડલ ગામ નજીક આવેલ પાર્થ સિરામિક ફેકટરીમાં કામ કરતા અને અહીં જ રહેતા ગોવિંદભાઇ પ્રકાશભાઈ કુશવાહા ઉ.22 નામના યુવાને કોઈ અગમ્ય કારણોસર ઉંદર મારવાની દવા પી લઈ આપઘાત કરી લીધો હતો. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.