Sunday - Apr 26, 2026

મોરબી નજીક ડેમમાં યુવાનનું ડૂબી જતાં મોત

મોરબી નજીક ડેમમાં યુવાનનું ડૂબી જતાં  મોત

મોરબી : મોરબી નજીક લાલપર ક્રિષ્ના હોટેલ પાસે ડેમમાં વિપુલભાઈ ભૂપતભાઈ કણસાગરા 
ઉંમર : 22 નામનો યુવાન બે  દિવસ પહેલા કોઈ કારણોસર ડૂબી ગયો હતો. આ બનાવની જાણ થતા મોરબી ફાયર એન્ડ ઇમરજન્સી ટીમ દ્વારા દોડી જઈને ડેમમાંથી યુવાનની ડેડબોડી બહાર કાઢવામાં આવી છે. અને પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડલ છે. આ બનાવની પોલીસે નોંધ કરી તપાસ હાથ ધરી છે.