મોરબી : મોરબી તાલુકાના પંચાસર ગામે આવેલ મેલડી માતાજીના મંદિર પાસે કોઈ કારણોસર ઝેરી દવા પી લેતા નાની વાવડી ગામે રહેતા રાજેશભાઇ નારણભાઇ મિયાત્રા ઉ.43 નામના યુવકનું મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.