વાંકાનેર : વાંકાનેર તાલુકાના તિથવા ગામની સીમમાં ગેબનશાપીરની દરગાહ નજીક પ્રકાશભાઈ લાખાખાઈ બાર ઉ.30 નામના યુવાનનું કોઈ અકળ કારણોસર મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.