Monday - Nov 23, 2026

મોરબી નજીક વાહનની ઠોકરે યુવાનનું મોત

મોરબી નજીક વાહનની ઠોકરે યુવાનનું મોત

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં માળીયા ફાટક પુલ નીચે અજાણ્યા વાહન ચાલકે તવરસિંહ મનોહરસિંહ સોનગર ઉ.35 ચાલીને જતા હતા ત્યારે હડફેટે લઈ ગંભીર ઇજા પહોંચાડી મોતને ઘાટ ઉતારી નાસી જતા મૃતકના નાના ભાઈ લોકેન્દ્રસિંહે મોરબી સીટી બી ડિવિઝનમાં અકસ્માત સર્જી નાસી ગયેલા અજાણ્યા વાહનચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.