મોરબી : મોરબી શહેરના દલવાડી સર્કલ પાસે આવેલ સરદારનગર -3માં રહેતા કૌશિકભાઈ નરભેરામભાઈ બારૈયા ગઈકાલે પોતાના ઘેર હતા ત્યારે અચાનક ઉલટી થયા બાદ બેભાન બની જતા ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવતા ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા.બનાવ અંગે સીટી એ ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.