Thursday - Jul 02, 2026

ટંકારાના મિતાણા નજીક બે કાર વચ્ચે ટક્કરથી મહિલા ઘાયલ

ટંકારાના મિતાણા નજીક બે કાર વચ્ચે ટક્કરથી મહિલા ઘાયલ

ટંકારા : ટંકારા તાલુકાના મિતાણા નજીક ફ્લેવર બાઈટ નામના કારખાના પાસે સોમનાથથી ભુજ તરફ જતી જીજે - 01- એચએન - 0067 નંબરની વેગનઆર કારને જીજે - 36 - એએલ - 3581 નંબરની હ્યુન્ડાઇ વેન્યુ કારના ચાલકે પાછળથી ટક્કર મારતા કારમાં બેઠેલા અનિતાબેનને ખભાના ભાગે ફ્રેક્ચર થઈ જતા ચિરાગભાઈ શૈલેષભાઇ ચાવડા રહે.ભુજ વાળાએ હ્યુન્ડાઇ વેન્યુ કારના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.