Saturday - May 02, 2026

મોરબીના નીંચી માંડલ ગામેં કેનાલમાં પડી જવાથી ડૂબી જતા યુવાનનું કરુણ મોત

મોરબીના નીંચી માંડલ ગામેં કેનાલમાં પડી જવાથી ડૂબી જતા યુવાનનું કરુણ મોત

મોરબી : મોરબીના નીંચી માંડલ ગામની સીમમાં કેનાલમાં પડી ડૂબી જતા યુવાનનું મૃત્યુ નીપજ્યું  હતું જે મામલે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે. મોરબીના નીંચી માંડલ ગામે નોકેન વીટ્રીફાઈડ સિરામિકમાં રહેતો અંશુકુમાર રામનંદન પ્રજાપતિ (ઉ.૧૯) એ નીંચી માંડલ ગામની સીમમાં આવેલ નર્મદા કેનાલમાં કોઈ કારણોસર પડી જતા ડૂબી જતા તેનું મૃત્યુ નીપજ્યું હતું જે મામલે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.