Monday - Jun 29, 2026

મોરબી નજીક કેનાલમા ડૂબી જવાથી યુવાનનું કરુણ મોત

મોરબી નજીક કેનાલમા ડૂબી જવાથી યુવાનનું કરુણ મોત

મોરબીના ઉંચી માંડલ ગામની સીમમાં આવેલ નેહાની સિરામિક ફેક્ટરીમા કામ કરતો મૂળ ઝારખંડનો વતની અમિત વિભીષણ નાયક નામનો યુવાન ગત તા.15ના રોજ તેની પત્ની મધુસ્મિતાને બાલદાઢી કરાવવા માટે જાઉં છું કહીને નીકળ્યા બાદ બાલદાઢી કરાવીને પરત આવી એકોર્ડ સિરામિક સામે નર્મદા કેનાલના ન્હાવા પડતા ડૂબી જતા તેનું કરુણ મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.