મોરબી : મોરબીના શક્ત શનાળા ગામે આવેલ તળાવમાં ન્હાવા ગયેલા અમિત ગોપાલભાઈ કાનાણી ઉ.8 નામના બાળકનું તળાવમાં ડૂબી જવાથી કરુણ મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી સીટી એ ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.